હંગામા હૈ ક્યોં બરપા

મારું માનસ ફંફોળો … અથવા અડધી રાતે ઉંઘ માંથી ઉઠાડી ને કૈક બોલવાનું કહો.. તો હું શું બોલું ?

ગુલામ અલીએ ગાયેલા અને અહેમદ ફરાઝ સાહેબે લખેલા કેટલાક શેર..

ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા,

મેરી આવારગીને મુજકો આવારા બના ડાલા..

 

કહા થા ઉસને કે અપના બના કે છોડેગી ‘ફરાઝ’

હુઆ ભી યું કે અપના બના કે છોડ દિયા..

 

એ ખુદા મેરે મુકદ્દર મેં યે તુને કયા લિખા ,

રાતો કી કાલી સ્યાહી, આંખ કા જગના લિખા..

 

હમણાં એકલો થયો છું તો ઘર ની પણ હાલત મારા જેવી છે. જેને જોઇને મારી મોટી બહેને તો પ્રણ લઇ લીધું કે ક્યારેય આ ઘરમાં પગ નહીં મુકે.. પણ ઓલ આઈ કેન સે ટૂ હર ઈઝ..

ઇસ શહેરે નામુરાદ કી ઇઝ્ઝત કરેગા કૌન

અરે અગર હમ હી ના રહે તો મુહાબ્બ્ત કરેગા કૌન,

ઇસ ઘર કી દેખભાલ કો વિરાનીયા તો હો,

જાલે હટા દિયે તો હિફાઝત કરેગા કૌન !

આ શહેરે જેટલું આપ્યું છે, એટલું જ વ્યાજ સહીત પાછું પણ લીધું છે, એટલે પહેલા હતો એવો ભાવ કે લાગણી આ શહેર માટે હવે રહી નથી. ભલે અહીં જ જન્મીને મોટો થયો છું. વિચાર પણ કરી જોયો, બીજે શિફ્ટ થવાનો, પણ ઓટલો તો બીજે મળી પણ જાય, પણ રોટલા ની બાબતમાં આ શહેર સિવાય મારા કેસમાં છૂટકો નથી.

છોડો, તમે પણ શું મારી ડીપ્રેસીવ લવારી સાંભળવા બેસી ગયા…

કોમેન્ટ માં એકાદો શે’ર ઠપકારો… તમને મિર્ઝા ગાલીબ ના સમ …

7 comments

  1. પ્રિય યુવરાજ
    બહુ દિવસે તારું લખાણ વાંચ્યું . હું બહુ ખુશી થયો .
    તેં મારી સાથે ગોરી મેનકાને ટક્કર મારે એવી લલનાઓના ફોટા જોયા છે . પણ હવે તું આવી દિલ ચશ્પ હુસ્ન વાલીઓના મારી સાથેના ફોટા નહીં જોઈ શકે . કારણ
    જે લલનાએ મને મળીને મારી પ્રેમાળ પત્નીના વિયોગનું પરલોક ગયાનું દુ : ખ ભુલાવી દીધેલું खल्वतमे मिल माशूक़ने ऐसा जादू किया
    बेगम गुजर जानेका जो ग़म था भुला दिया .
    मगर एक लड़की मिली मैं उनको पहचान नही सका मुझे वो बहुत प्यार करनेका दिखावा करती थी मगर वो बे वफ़ा खुद गर्ज़ थी . खुदाका शुक्र है कि उससे मुझे छुटकारा मिला . उसका शेर
    तड़पता छोड़ दिया नीली आँख वालिने
    मुझको बर्बाद किया संग दिल वालिने
    પ્રિય યુવરાજ તારા માટે એક વધુ એક કડી આ કડી મારી 113 કડીયુની લાંબી કવિતાની છે . આ આખી કવિતા મને ભાઈ મહેન્દ્ર ઠાકરે પદ્ધતિસર ગોઠવીને
    “આતાવાણીમાં ” મૂકી આપી છે .
    बैठ जातीथी आगोशमें मेरे लब पे लब लगाई
    दाढ़ी मुच्छकी देख सफेदी भागी मुंह मचकोड़ाई …. संतो भाई समय बड़ा हरजाई
    તુને મુવી બનાવવામાં સફળતા મળે . એવા આ 95 વર્ષ વિતાવી ચૂકેલા આતાશ્રી ના આશીર્વાદ .

  2. આજની બીજી ડિપ્રેસીવ પોસ્ટ. ખૈર, મિર્ઝા ગાલીબ ના સમ છે એટલે એક-બે શે’ર જરુર ‘સેર’ કરીશ..

    रख भरोसा खुद पर, क्यो ढुंढता है फरिश्ते….?
    पंछीओ के पास कहाँ होते है नक़्शे, फीर भी ढुंढ लेते है रास्ते….

    वक़्त की एक आदत बहुत अच्छी है…!
    जैसा भी हो, गुज़र जाता है…!

    ખુશ રહો સાહેબ!..

    1. વાહ.. સુંદર પંક્તિઓ.. જીવન જીવવા પ્રેરે તેવી.. થેંક યુ .. બસ ખુશ જ છું.. અને ડીપ્રેસીવ પોસ્ટ માત્ર આ જ છે.. બીજી પોસ્ટમાં તો માત્ર સુખ દુઃખ ની વહેંચણી છે..

Leave a comment