આ બ્લોગની એક કેટેગરી “મેરી કહાની ગીતો કી ઝુબાની” ની પોસ્ટ્સ નું આ લીસ્ટ છે , “લેખના પ્રકારો” ની યાદીમાં આ પ્રકાર પર ક્લિક કરવાથી પણ આ સીરીઝ ના લેખ વાંચી શકાશે , પણ એમાં જે પોસ્ટ તાજી લખાઈ હશે તે પહેલા દેખાડશે , અને એ જ ઓર્ડર માં સૌથી જૂની લખાયેલી પોસ્ટ છેલ્લે દેખાડશે. અહી આપની સરળતા માટે દરેક પોસ્ટસ ની યાદી છે જેમાં જે તે ગીતના નામ પર ક્લિક કરવાથી એ પોસ્ટ વાંચી શકાશે , ઉપરાંત અહી ગીતો ને તેમના રીલીઝ થયાના વર્ષ મુજબ ના ક્રમમાં ગોઠવ્યા છે. એટલે સૌથી જૂની ફિલ્મનું ગીત ક્રમમાં સૌથી પહેલું આવશે , અને સૌથી નવી ફિલ્મનું ગીત – ક્રમમાં સૌથી છેલ્લે. અને એટલે જ જે નવા ગીતો ની પોસ્ટ્સ લખાશે , એ પણ આ યાદી માં જે તે વર્ષ અનુસાર જ ગોઠવાશે , માટે આ યાદી પરથી નવા ઉમેરાયેલા ગીતો વિષે જાણવું અઘરું રહેશે , એ માટે “લેખના પ્રકારો” માં “મેરી કહાની – ગીતોં કી ઝુબાની” પર ક્લિક કરતા જ સૌથી નવી પોસ્ટ સૌથી પહેલા દેખાડશે.
ગીત ફિલ્મનું નામ વર્ષ
- સુન બેરી બલમ સચ બોલ બાંવરે નૈન ૧૯૫૦
- કિસ્મત કી હવા કભી નરમ અલબેલા ૧૯૫૧
- રમૈયા વત્સા વૈયા શ્રી ૪૨૦ ૧૯૫૫
- કોરા કાગઝ થા યે મન મેરા આરાધના ૧૯૬૯
- જો તુમકો હો પસંદ સફર ૧૯૭૦
- મેરી ભીગી ભીગી સી અનામિકા ૧૯૭૩
- જબ દર્દ નહિ થા અનુરોધ ૧૯૭૭
- પાપા કહેતે હૈ કયામત સે કયામત તક ૧૯૮૮
- મેરી આવારગી ને આવારગી ૧૯૯૦
- જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ સડક ૧૯૯૧
- તેરે દર પર સનમ ચલે આયે ફિર તેરી કહાની યાદ આયી ૧૯૯૩
- રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ગુનેહગાર ૧૯૯૫
- i am a bachelor હિમાલય પુત્ર ૧૯૯૭
- જિસ દેશ મેં ગંગા રહેતા હૈ જિસ દેશ મેં ગંગા રહેતા હૈ ૨૦૦૦
- oh my darling i love you મુજસે દોસ્તી કરોગે ૨૦૦૨
- એક લડકી કી તુમ્હે મેરે યાર કી શાદી હૈ ૨૦૦૨
- અરે…માઈરી મકડી ૨૦૦૨
- થોડા સા પ્યાર હુઆ હૈ મૈને દિલ તુજકો દિયા ૨૦૦૨
- નઝર નઝર મેં હથિયાર : ફેસ ટૂ ફેસ વિથ રીયાલીટી ૨૦૦૨
- ઈશ્ક ફિતરત હૈ મેરી જાનશીન ૨૦૦૩
- કૈસે કૈસે પ્લાન ૨૦૦૪
- ખુદા હાફીસ યુવા ૨૦૦૪
- ખુદ કો માર ડાલા ડી ૨૦૦૫
- દસ બહાને દસ ૨૦૦૫
- સમજો હો હી ગયા લગે રહો મુન્નાભાઈ ૨૦૦૬
- ફિરતા રહું દરબદર ધી કિલર ૨૦૦૬
- મમ્મા દસવિદાનિયા ૨૦૦૮
- હાલ – એ – દિલ હાલ – એ – દિલ ૨૦૦૮
- કભી ખુદ પે હંસા મેં ઔર કભી ખુદ પે રોયા રોક ઓન ૨૦૦૮
- કમીને કમીને : ધી સ્કાઉન્ડરલ્સ ૨૦૦૯
- દિલ તો બચ્ચા હૈ જી ઈશ્કિયા ૨૦૧૦
- અભી કુછ દિનો સે દિલ તો બચ્ચા હૈ જી ૨૦૧૧
- દિલ .. સંભલ જા ઝરા મર્ડર ૨ ૨૦૧૧
- તુમ હી હો આશીકી ૨ ૨૦૧૩
- ચલો સનમ અજનબી બન જાયેં જોલી એલ.એલ.બી. ૨૦૧૩
- તેરી ઝુકી નઝર મર્ડર ૩ ૨૦૧૩
- તેરા રસ્તા મેં છોડું ના ચેન્નઈ એક્સપ્રેસ ૨૦૧૩
- જીને લગા હૂં રમૈયા વત્સા વૈયા ૨૦૧૩
- ઐસે ના દેખો રાંજના ૨૦૧૩
- દારુ બંધ કલ સે સિંઘ સાબ ધી ગ્રેટ ૨૦૧૩
- મેં ઢુંઢને જો ઝમાને મેં હાર્ટલેસ ૨૦૧૪
- દર્દ દીલો કે કમ હો જાતે ધી એક્સપોઝ ૨૦૧૪