વાર્તા વાંચી ? હવે ફિલ્મ જુઓ !

૧૨ ઓક્ટોબર ૨૦૧૨ ના રોજ મેં આ બ્લોગ પર એક લઘુકથા મુકેલી.  તમે કદાચ વાંચી હશે – કદાચ ન પણ વાંચી હોય . હમણાં મેં એ વાર્તા પરથી એક શોર્ટ ફિલ્મ બનાવી છે.  સો હિયર આઈ પ્રેઝેન્ટ માય શોર્ટ ફિલ્મ – ઈઝહાર

ફિલ્મ જોયા પછી એનું મૂળ સ્વરૂપ એટલે કે મારી જે વાર્તા પરથી મેં ઈન્સ્પાયર થઈને આ ફિલ્મ બનાવી એ વાર્તા ફરી વાર (અથવા પહેલી વાર ) વાંચવાનું મન થાય તો એ વાર્તા ની આ લિંક – “એની હથેળીનો સ્પર્શ “

Advertisements

4 comments

  1. સ્ટોરીને અપાતું બેસ્ટ રૂપ… મુવી!!
    ખરેખર, મસ્ત!!
    બીજી સ્ટોરીઝના પણ બનાવો….કેમ કે ઘણા લોકો એવા હોય છે જે વાંચવા કરતા મુવી જોવામાં વધારે ઈન્ટરેસ્ટેડ હોય છે…. 🙂

    1. thank you so much virajbhai…. જોકે મુવીઝ માટે હું અલગ થી જ સ્ટોરી લખતો હોઉં છું પણ … આવું પણ કયારેક કરીશ ! જો વાર્તા લખીશ , અને એ વાર્તા પર ફિલ્મ બની શકે તેમ હશે તો … ! હું ટૂંકી વાર્તાઓ ભાગ્યે જ લખું છું , હા , નવલકથાઓ લખું છું પણ તેના પરથી ફિલ્મ બનાવવા માટે બજેટ ટૂંકું પડી જાય ! 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s