સાચા અર્થમાં આઝાદી કોને કહીશું? મારા મત પ્રમાણે માનવી બીજાની આઝાદીની કિંમત સમજશે તયારે જ એ ખરા અર્થમાં આઝાદ થશે. મારા આ વિચારોને મેં આ ફિલમમાં રજૂ કરીને કચકડે કંડાર્યા છે
માત્ર ૪-૩૦ મીનીટની આ ફિલમ જોવા માટે નીચે આપેલી લીંક પર જાઓ

અરે નાં ! આ પોસ્ટ તો ચુકાઈ ગઈ હતી !!
આપ બંને’નો ઉમદા ઉદ્દેશ્ય અને ઉમદા કામ . . આપ બંને’ને હજુ ઊંચા મુકામે લઇ જાય , તેવી પક્ષીઓ અને મારી શુભેચ્છા 🙂
આભાર બંધુ… 🙂
આ પોપટને અમે બપોરે ખરીદીને લાવ્યા હતા, અને સાંજે ફિલ્મ શૂટ કરી ત્યાં સુધી તે અમારી સાથે રહ્યું. મીન વ્હાઈલ એને પપૈયું લાવીને ખવડાવવામાં આવેલું. કોમલે એનું નામ નૂર પાડેલું. નૂર નું પાંજરું હજુ પણ અમે એની યાદમાં સાચવી રાખ્યું છે.
‘ નૂર ‘ આ જહાં’માં મુકત થયું અને ‘ નૂરજહાં ‘ બન્યું 🙂