બલોગિંગનો પહેલો દિવસ

તો બાપુ આજે આપણે(એટલે કે મેં) આ બલોગની શરૂઆત કરી એ બહુ મોટી ઐતીહાસીક ધટના છે મારા જીવનના ઈતીહાસની.

ગુજરાતીમાં ટાઈપ કરતા નથી આવડતુ એ વાતનું દુઃખ દીલ ને ઘણા સમયથી હતું

આજે પણ છે કારણ કે બે લિટી લખતાય બે કલાક થાય છે, પણ એટલા માટે જ તો મેં આ બલોગ શરુ કર્યો છે. આમ એક દિવસની બે લિટી થી …બે પાના નો સફર અહીં  આ બલોગમાં જ માંડવાનો છે. યાહોમ કરીને પડયો છું આશા રાખુ છું કે ફતેહ થશે આગે

 

Advertisements

2 comments

  1. વેલકમ ટુ ગુજરાતી બ્લોગવર્લ્ડ! 🙂
    ખરેખર તો ગુજરાતીમાં હવે લખવાનું ઈંગ્લીશ જેટલું જ સહેલું થઇ ગયું છે. આ નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો, ત્યાં બહુ જ સરળતાથી ટાઈપ કરી શકાય છે ગુજરાતીમાં!
    http://www.google.com/transliterate/Gujarati

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s